મારા વિશે.

 

ચેતન પારેખ – વલસાડ આપ સૌ નુ અહી સ્વાગત કરુ છુ .

વલસાડ મુકામે સોના-ચાદીના દાગીના બનાવવાનો તથા વેચવાનો વ્યવસાય કરુ છુ. તથા અહી ની એક સ્થાનીય બેંક મા વેલ્યુઅર તરીકે સેવા આપુ છુ.

પહેલે થી વાચવાનો ખુબ જ શોખ – મગજ મા બધુ સંધ્રાયેલુ  .

આજ સુધી વાચેલુ – જોયેલુ – વિચારેલુ – સાભરેલુ – જે  કઇ અહી મુકીશ – એમા મારુ પોતાનુ કઇ ના પણ હોય.

વાચન સાથે નવુ નવુ જાણવાનો અને નવુ નવુ શિખવાનો એટલો જ શોખ અને એજ ધગશ ને લીધે કોઇ પણ જાત નુ કોમ્પ્યુટર નુ શિક્ષણ્ લીધા વગર મિત્ર વર્તુર  તથા પરિચિતો ને પુછી પુછી ને આજે અહી સુધી પન્હોચી શક્યો છુ.

આ બધા મા મને મારી પત્નિ દીના અને મારી પુત્રી રિયંકા નો ખુબ જ સહકાર સાપડે છે.

આ બ્લોગ તૈયાર કરવામા મદદ કરનાર હીના પારેખ નો ખુબ આભાર .

કોઇ પણ મુલાકાતી ધ્રારા કોઇ પણ જાત ના પ્રતિભાવ સ્વિકાય્રૅ છે .

મારુ બ્લડ ગ્રુપ બી નેગેટીવ છે અને વલસાડ રક્ત દાન કેન્દ્ર મા ઇમરજન્શી બ્લડ ડોનર તરીકે જોડાયેલો છુ .

મારો સમ્પર્ક અહિ બ્લોગ મા અથવા મારા મોબાઇલ નમ્બર ૯૮૨૫૧૧૫૨૩૨ અથવા મારા ઇ-મેલ આઇડી parekhchetan@gmail.com પર કરી શકે છે .

Responses

  1. બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવનારા દિવસોમાં તમારા બ્લોગ દ્વારા ઘણું નવું જાણવાનું વાંચવાનું મળશે એવી અપેક્ષા રાખું છું.

  2. Very good chetanmama!
    keep it up… hope to see some nice articles on your blog soon.
    good luck

  3. This is really good initiative. Keep going..

    Good luck…

  4. Good attempt. Keep it up.

  5. this is really a nice thing.thanks for it.go ahead.

  6. સુસ્વાગતમ

  7. Thats a great Idea, Keep going.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.